RSS

ખાતાકીય પરીક્ષા. સંબંધિત ઉપયોગી પુસ્તકો.

23 Jun

સ્નેહીશ્રી,
ખાતાકીય પરીક્ષા / સ્પર્ધાત્મક પરીક્ષા / પૂર્વસેવા તાલીમ પરીક્ષા સંબંધિત શ્રી આર. એમ. મહેતા કૃત નીચે દર્શાવેલ અદ્યતન પ્રકાશનો (વર્ષ 2023) ની વિગતો આ સાથે સામેલ રાખેલ છે.
જી.સી.એસ.આર. (ટીકા-ટિપ્પણ) (આવૃત્તિ-5/2023) – કિંમત રૂ. 900/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-1) (આવૃત્તિ-2023) – કિંમત રૂ. 500/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-2) (આવૃત્તિ-2023) – કિંમત રૂ. 450/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-3) (આવૃત્તિ-2023) – કિંમત રૂ. 500/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-4) (આવૃત્તિ-2023) – કિંમત રૂ. 650/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-5) (આવૃત્તિ-2023) – કિંમત રૂ. 700/-
સપ્ટેમ્બર – ઓક્ટોબર – 2022 માં પ્રસિદ્ધ થયેલ ઠરાવોની સરળ સમજૂતિ – કિંમત રૂ. 50/-
પી. આર. મહેતા, 37, કમલેશ સોસાયટી, જૂના ઢોર બજાર પાસે, કાંકરિયા બી.આર.ટી.એસ. ના ટેલીફોન એક્ષચેન્જ બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ-380022.
(મો) 9099206800 ઉપર ફોન કરવા વિનંતી.
 
Leave a comment

Posted by on Jun 23, 2023 in News & update!!!!

 

Leave a comment