RSS

SSA Recruitment :- Call Latter

25 Aug

(1) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “પ્રોજેકટ કો‌-ઓર્ડિનેટર: સેકન્ડરી એજયુકેશન” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૧/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૨૬)

(2) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૨/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૩૦)

(3) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: જિલ્લા હિસાબી અધિકારી” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૩/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૩૦)

(4) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : એમ.આઈ.એસ.” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૫/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૩૦)

(5) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ/એકસેસ” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૬/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૩૦)

(6) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કક્ષાની “મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : આઈઈડી કો-ઓર્ડિનેટર” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૭/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૧૬)

(7) સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાઓમાં તાલુકા કક્ષાની “બ્લોક એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર” ની જગ્યા માટે પ્રમાણપત્રો અને ગુણ પત્રકોની ચકાસણી તેમજ ઈન્ટરવ્યુમાં તા. ૦૮/૦૯/૨૦૨૨ના રોજ હાજર રહેવા અંગેના કોલલેટર (મેરીટ ક્રમ ૧ થી ૫૦)

 
Leave a comment

Posted by on Aug 25, 2022 in Call latter

 

Leave a comment